Gajera Vidyabhavan Utran - Gujarati

વિશ્વ ફોટોગ્રાફી દિવસ

       બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસનો ઘડતર કરતી શાળા એટલે ગજેરા વિદ્યાભવન જે હંમેશા બાળકોને નવું નવું શીખવાની પ્રેરણા આપે છે ત્યારે 19 ઓગસ્ટ ના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે શાળાના શિક્ષક શ્રી જેનીશભાઈ પટેલ અને શ્રી હર્ષભાઈ ડોબરીયા દ્વારા બાળકોને ફોટોગ્રાફીનું મહત્વ અને ફોટોગ્રાફી કેવી રીતે કરાય તેના વિશે સવિશેષ સેમિનાર દ્વારા માહિતી […]

વિશ્વ ફોટોગ્રાફી દિવસ Read More »

રક્ષાબંધન (બળેવ)

       ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. જ્યારે

રક્ષાબંધન (બળેવ) Read More »

દેશભક્તિ ગીત સ્પર્ધા

       દેશ પ્રત્યે ભક્તિ રજૂ કરવાના બે જ દિવસો આવે છે 15 મી ઓગષ્ટ જ્યારે આપણે અંગ્રેજોના રૂપકમાં માનવભક્ષી જીવના બંધનની સાકળ તોડીને સ્વતંત્ર થયા હતા અને 26 મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ નક્કી થયું હતું… પછી દૈનિક પોતાના દરેક પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. આપણું ભવિષ્ય એટલે કે ફૂલ રૂપક બાળકોમાં દેશભક્તિ

દેશભક્તિ ગીત સ્પર્ધા Read More »

વાલી મીટીંગ – ઓગસ્ટ

       તા.૧૦/૦૮/૨૦૨૪ ના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું  આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છેલ્લે લેવાયેલી વિકલી ટેસ્ટના પેપરો અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને તેમાં રહેલી કચાસ વિશે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ઉતરોતર પ્રગતિ કઈ રીતે વધે તેના વિશે પણ ઊંડાણ પૂર્વક માહિતીથી વાલીઓને અવગત

વાલી મીટીંગ – ઓગસ્ટ Read More »

માનવસેવા આશ્રમની મુલાકાત

       આપણા ઘરનું હૃદય એટલે આપણા ઘરના મોભી. વડીલો જેમ સમગ્ર ઘરનું સંચાલન કુશળતાથી કરતા હોય છે. આવા જ સરળ, નિખાલસ, મૃદુભાષી, સ્પષ્ટવ્રકતા, ખાંતીલા,અને અમારા ગજેરા શાળા પરિવારની દોર જેમના હાથમાં છે. જેમના નેતૃત્વ હેઠળ ગજેરા શાળા પરિવારનું વટ વૃક્ષ ખુબ જ મહાકાય રીતે ફૂલી-ફાલીરહ્યું છે. એવા શ્રી ચુનીભાઇ ગજેરા સાહેબ ના જન્મદિવસની

માનવસેવા આશ્રમની મુલાકાત Read More »

ચંદ્રયાન-3 લોન્ચડે

       આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યો છે. આજે ભારત વિજ્ઞાન ક્ષેત્રે અન્ય દેશોને પડકાર આપવા માટે સક્ષમ છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચંદ્રયાન 3. 14  જુલાઈ 2023 એટલે ચંદ્રયાન લોન્ચ ડે.આ દિવસ અંતર્ગત આજે ગજેરા વિદ્યાભવન,ઉત્રાણ, કોન્ફરન્સ હોલમાં સેમીનાર યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે એક કવિ, કેળવણીકાર,નિવૃત્ત

ચંદ્રયાન-3 લોન્ચડે Read More »