દેશભક્તિ ગીત સ્પર્ધા
“મેરી મિટ્ટી, મેરા દેશ” તારીખ ૧૪/૦૮/૨૦૨૩, સોમવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે દેશ ભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમમાં શાળાનાં ઉપચાર્યશ્રી અંકિતાબેન નાયક અને શ્રી વિજયભાઈ ચૌહાણ એ નિર્ણાયકશ્રી તરીકે ઉપસ્થિત રહીને સરસ મૂલ્યાંકન કર્યું. આપણા દેશને આઝાદી મળી તેનો અમૃત મહોત્સવ …