Gajera Vidyabhavan Utran - Gujarati

PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS…

મીટિંગ દ્વારા બાળકની પ્રતિભા અને શક્તિના ક્ષેત્રોની શોધ કરી શકાય છે. આ બહેતર શૈક્ષણિક પ્રદર્શન તરફ દોરી જવા માટે જાણીતા છે. શિક્ષકો અને વાલીઓ વચ્ચેની બેઠકો વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ બનવાની સુવિધા આપે છે. આજના આધુનિક યુગમાં પરિસ્થિતિમાં ખૂબજ પરિવર્તન આવી ગયું છે. સંતાન ની ઉજ્જવળ કારકિર્દી નું ધ્યેય ધરાવતા પ્રત્યેક વાલીશ્રી બાળકોના ભણતરમાં રસ ધરાવે છે. …

PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS… Read More »

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

          જળ, જંગલ અને જમીન આ ત્રણેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ અને જમીન પર્યાપ્ત માત્રામાં હોય. આપણો …

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ Read More »

વાલી મિટિંગ – જુન,૨૦૨૩

“શિક્ષણ માનવની આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થથી બનાવે છે.”   શિક્ષણ એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિસ્થિતિ શિક્ષણને વ્યાપક રીતે પ્રભાવિત કરે છે .તેથી શિક્ષણની સાર્વજનિક પરિભાષા કરવી અઘરી છે. બીજી બાજુ માનવીય ઘટક પણ સતત પરિવર્તનશીલ છે.    શિક્ષણ એ ખીલવણીનું કાર્ય છે શિક્ષણ એ પૂર્ણતાને બહાર લાવવાનું કાર્ય છે. એકાગ્રતા અને કેન્દ્રીકરણ પદ્ધતિ છે. શિક્ષક …

વાલી મિટિંગ – જુન,૨૦૨૩ Read More »

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

” મનમોહક આકૃતિ એટલે પ્રકૃતિ” આ પ્રકૃતિ છે મહેકતી હવાઓની મસ્તીભરી પ્રવૃત્તિ  આ પ્રકૃતિ છે અલબેલા રંગોથી રંગાયેલી કોઈ ચિત્રકાર ની કૃતિ” જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર પ્રકૃતિની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો સજીવોનુ જીવન છે જ્યારે માનવી માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં …

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ Read More »

વિશ્વ સંરક્ષણ દિવસ

संरक्षेद्दूषितो न स्याल्लोकः मानवजीवनम्। હેતુ: કુદરતી સંસાધનોના મહત્વ અને તેમની આસપાસના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે. જુલાઈ ૨૮ ના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવેલ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ હજી એક વધુ આવશ્યક દિવસ છે જે આપણને આપણા જીવનમાં પ્રકૃતિનું મહત્વ અને આપણે તેને કેમ સાચવવું છે તે યાદ અપાવે છે. આ દિવસ આપણને પ્રકૃતિના સંરક્ષણ વિશે …

વિશ્વ સંરક્ષણ દિવસ Read More »

કારગીલ : શૌર્ય અને વિજય

દેશમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એ શહીદ ભારતીય સૈનિકોના બલિદાનને માન આપવાનો દિવસ છે, જેમણે જુલાઈ 1999માં કારગીલમાં પાકિસ્તાની સેના સામેની લડાઈ જીતવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.આજથી બરાબર 24 વર્ષ પહેલાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ નિયંત્રણ રેખા (LOC) પાસે ભારતીય વિસ્તારમાં મોટાપાયે ઘૂસણખોરી …

કારગીલ : શૌર્ય અને વિજય Read More »