Christmas Celebration – 2023
“આવી નાતાલ, રૂડી આવી નાતાલ, બાળકોને ગમતી આવી નાતાલ, આ તો દિવાળી ખ્રિસ્તી લોકોની ચલો ઉજવીએ કરી મિજબાની.” ભારતીયોની એ વિશેષતા છે કે દેશમાં કોઈ પણ ધર્મના મુખ્ય તહેવારો હોય, બધા લોકો આનંદ-ઉલ્લાસ સાથે હળીમળીને ઉજવે છે.નાતાલને ક્રિસમસ ડે પણ કહેવાય છે, જેનો અર્થ મોટો અથવા મહત્ત્વનો દિવસ એવો થાય છે. આજે ૨૫ ડિસેમ્બરે ભગવાન […]
Christmas Celebration – 2023 Read More »





