રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ – ઊર્જા બચાવીએ, ભવિષ્ય બચાવીએ
ભારતમાં દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં ઊર્જા બચત અંગે જાગૃતિ લાવવાનો અને ઊર્જાના સમજદાર ઉપયોગનું મહત્વ સમજાવવાનો છે. ઊર્જા આપણા દૈનિક જીવનનો અગત્યનો ભાગ છે, તેથી તેનો સંરક્ષણ કરવું આપણી સૌની જવાબદારી છે. આ દિવસ બ્યુરો ઓફ એનર્જી […]
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ – ઊર્જા બચાવીએ, ભવિષ્ય બચાવીએ Read More »





