વાલી ,શિક્ષક અને વિદ્યાર્થીનો – સંબંધ સેતુ
“શિક્ષણએ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે” એક શિક્ષક માત્ર બાળકને ભણાવતો જ નથી પરંતુ બાળકનું દરેક રીતે ઘડતર કરી ભવિષ્યનું નિર્માણ કરે છે. “શિક્ષક માત્ર બાળકને જ્ઞાન જ નથી આપતા પરંતુ તેના અભ્યાસમાં આવતી મૂંઝવણોને સમજણપૂર્વક તેનું સમાધાન પણ કરે છે. તેમની દરેક મૂંઝવણમાં તેમને એક પથદર્શક બનીને ઊભા રહે છે. […]
વાલી ,શિક્ષક અને વિદ્યાર્થીનો – સંબંધ સેતુ Read More »





