વાંચતા રહીએ,જીવંત રહીએ…
“ જેમ લીલાંછમ ઝાડ-પાન વિહીન બગીચો વેરાન લાગે છે, તેમ વાંચન વિહીન જીવન શુષ્ક લાગે છે.” આજના બાળકોમાં વિચાર વાંચનનો શોખ આપણે જગાવી શકતા નથી. ઉત્તરોત્તર આજની પેઢીમાં વાંચનનો શોખ ઓસરી રહ્યો છે. અભ્યાસ કરતા યુવક-યુવતી અભ્યાસક્રમમાં આવતા પુસ્તકો સિવાય ભાગ્યે જ કશું વાંચે છે. સાથે સાથે તેને […]
વાંચતા રહીએ,જીવંત રહીએ… Read More »





