પ્રથમ સત્રાંત પરિણામ – વાલી મિટિંગ
પરીક્ષા આવતા ઘરમાં શાંતિ છવાઈ જાય .આખું ઘર શાંત થઈ જાય આ શાંતિની પાછળ ચિંતા નો મોટો જુવાળ હોય. કારણ, આ સમય દરમિયાન બાળકોની પરીક્ષાઓ ચાલતી હોય. બાળકો અને વડીલો સતત પરિશ્રમ કરી પરીક્ષા નામક ભય સાથે લડતા હોય. પરીક્ષા પૂરી થાય પછી ઘરમાં થોડી નિરાંત થાય અને પછી રીઝલ્ટનો દૌર! વળી …