રાષ્ટ્રીય કિસાન દિવસ
कृषिं विना न जीवन्ति जीवाः सर्वे प्रणश्यति। तस्मात् कृषिं प्रयत्नेन कुर्वीत सुखसंयुतः॥ ભારત વિશ્વભરમાં કૃષિ મહાશક્તિ તરીકે જાણીતું છે અને તે ચોક્કસપણે આપણા ખેડૂતો વિના શક્ય નથી. ખેડૂતો જેમને આપણે અન્નદાત્તા પણ કહીએ છીએ. દેશના ખેડૂતો જ આપણને રોજીંદું ભોજન પૂરું પાડવા માટે દિવસ-રાત મહેનત કરે છે. આજનો દિવસ આ અન્નદાતાઓને સમર્પિત છે. હા, આજે […]
રાષ્ટ્રીય કિસાન દિવસ Read More »





