Primary

સંસ્કૃત – જ્ઞાનનું અમૂલ્ય ભંડાર

ભારત વિવિધતામાં એકતા ધરાવતો સુંદર દેશ છે. જ્યાં જુદા જુદા પ્રદેશો પ્રમાણે હજારો ભાષા અને બોલીઓ બોલવામાં આવે છે. જે ભાષાઓમાં મુખ્ય મધુર તેમજ દિવ્ય દેવ ભાષા સંસ્કૃત છે ભારતની બધી જ ભાષાઓની જનની કહી શકાય એવી ભાષા સંસ્કૃત છે.                 વિશ્વ સંસ્કૃત દિવસ, જેને વિશ્વ-સંસ્કૃત-દિનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પ્રાચીન […]

સંસ્કૃત – જ્ઞાનનું અમૂલ્ય ભંડાર Read More »

કારગીલ વિજય દિવસ

કારગિલ વિજય દિવસ ભારત દેશના ઇતિહાસમાં એક ગૌરવમય દિવસ તરીકે દર વર્ષે  26,  જુલાઈના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસ ભારતની સેનાએ 1999માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો એના સ્મરણરૂપ છે. આ દિવસ માત્ર વિજયનો તહેવાર નથી, પણ એ દેશના સૈનિકોના બલિદાન, શૌર્ય અને દેશભક્તિના અનમોલ દર્શનનો દિવસ છે. 1999ના મે, મહિનામાં પાકિસ્તાની

કારગીલ વિજય દિવસ Read More »

“અભ્યાસથી આત્મવિશ્વાસ સુધી”: વાલીશ્રી અને શિક્ષકની ભૂમિકા

વાલી-શિક્ષક મીટીંગ એ શાળાજીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, જે શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાલીઓ અને શિક્ષકોને એક મંચ પર લાવે છે. આજના સમયમાં બાળકોની શૈક્ષણિક અને સામાજિક વૃદ્ધિ માટે માત્ર શાળા અથવા માત્ર પરિવાર પૂરતો નથી; પરંતુ બંને વચ્ચે સહયોગ અને સંવાદ અત્યંત જરૂરી છે. આ માટે વાલી-શિક્ષક મીટીંગ એક મજબૂત પુલ તરીકે કાર્ય કરે

“અભ્યાસથી આત્મવિશ્વાસ સુધી”: વાલીશ્રી અને શિક્ષકની ભૂમિકા Read More »

ગુરુ : શિષ્યના જીવનને ઘડનાર ઘડવૈયો

गुरुब्रह्मा गुरुविर्ष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।        આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય

ગુરુ : શિષ્યના જીવનને ઘડનાર ઘડવૈયો Read More »

વિદ્યાર્થી પ્રેરણાનું પ્રતિબિંબ

આજરોજ શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણના ટ્રસ્ટીશ્રી અને માર્ગદર્શક એવા ચુનીભાઈ ગજેરાના જન્મદિનની Student day તરીકે ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓને રંગોની ઓળખ  થાય એ હેતુસર ધોરણ 1 અને 2 માં રંગપૂરણીની પ્રવૃત્તિ અને ધોરણ 3 થી 8 માં બર્થ ડે કાર્ડ મેકિંગની પ્રવૃત્તિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. Student dayની ઉજવણી દર વર્ષે

વિદ્યાર્થી પ્રેરણાનું પ્રતિબિંબ Read More »

ભવિષ્યના પથદર્શકો

નેતા એ છે કે જે રસ્તો જાણે છે ,રસ્તો બતાવે છે અને માર્ગે લઈ જાય છે . બીજું અદ્ભુત વર્ષ પસાર થઈ ગયું છે, અને અમે અમારી નવી વિદ્યાર્થી પરિષદ સાથે નવી શરૂઆત કરવા માટે તૈયાર છીએ. ઈન્વેસ્ટિચર સેરેમનીએ વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણોને ઓળખવા અને તેનું સંવર્ધન કરવા માટેનું પ્લેટફોર્મ છે.  વિદ્યાર્થીઓને નેતૃત્વના હોદ્દા સાથે સન્માનિત

ભવિષ્યના પથદર્શકો Read More »