Monthly E-Newsletter : January 2026
Monthly E-Newsletter : January 2026 Read More »
આધુનિક યુગમાં શિક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજીનું મહત્વ સતત વધી રહ્યું છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર, રસપ્રદ અને અનુભૂતિમય શિક્ષણ મળી રહે તે માટે શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણના કમ્પ્યુટર શિક્ષકશ્રી જૈનીશ પટેલ દ્વારા વર્ગખંડોમાં સ્થાપિત પેનલ બોર્ડના અસરકારક ઉપયોગ અંગે શિક્ષકશ્રીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ શિક્ષકશ્રીઓને ડિજિટલ શિક્ષણના
શાળામાં યોજાતી વાર્ષિક પરીક્ષા વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસનો એક અત્યંત મહત્વપૂર્ણ પડાવ માનવામાં આવે છે. આ પરીક્ષા માત્ર વર્ષ દરમિયાન ભણાવવામાં આવેલા વિષયોનું મૂલ્યાંકન નથી કરતી, પરંતુ વિદ્યાર્થીની સમજણ, વિચારશક્તિ, લેખનકૌશલ્ય અને આત્મવિશ્વાસનું પણ સમીક્ષણ કરે છે. અમારી શાળામાં આ વર્ષ વાર્ષિક પરીક્ષા ખૂબ જ સુવ્યવસ્થિત આયોજન સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. પરીક્ષા પહેલાં શાળાએ સમગ્ર
“વાર્ષિક પરીક્ષા: મૂલ્યાંકન અને વિકાસનો પડાવ” Read More »
અમારી શાળાશ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણમાં તા. 24,25 માર્ચ, 2026ના રોજ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ સરકારી આર્ટ્સ અને કોમર્સ કૉલેજ, કાછલના પ્રોફેસર ડૉ. પ્રવીણભાઈ સલિયા સાહેબના મુખ્ય આતિથ્ય તળે અને શાળાના એકેડેમિક ડાયરેક્ટર પ્રતિમા સોની મેમ, શાળાના કેમ્પસ ડાયરેક્ટર નિશાબેન ખુમાણ મેમની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ શાળાના તમામ વિભાગોના આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહ અને
વાર્ષિક ગૌરવ અને સન્માન કાર્યક્રમ Read More »