Primary
Deprecated: preg_replace(): Passing null to parameter #3 ($subject) of type array|string is deprecated in /home/gajeratrust/gvgu.gajeratrust.org/wp-includes/kses.php on line 1805
Diwali Diya Coaster Decoration – Activity
માત્ર જાગીને રોજિંદી ક્રિયાઓમાંથી પસાર થવું એ જીવન નથી, સદા પ્રગતિના પંથે પ્રયાણ કરવું એનું નામ જ જીવન છે. કોઈપણ કાર્યનો આરંભ કરવો એ જ સૌથી મહત્વનું અંગ છે. જીવનમાં નાની-નાની વાતોમાંથી ઘણું શીખી શકાય છે અને તેનાથી ઘણી પ્રસન્નતા મળે છે. આથી જ દિવાળીનું પર્વ અંધકારને દૂર કરીને પ્રકાશ પાથરવાનું છે. કોડિયા કે પ્રકાશ …
ત્રિવેણી સંગમ – શિક્ષક, વિદ્યાર્થી અને વાલી
“GREAT OPPORTUNITY FOR PARENT AND TEACHER TO DEVELOP A HEALTHY AND STRONG RELATIONSHIP FOR THE HOLISTIC DEVELOPMENT OF THE CHILD” શિક્ષક અને વાલી વચ્ચેનો સુંદર સમન્વય એટલે વાલી મીટીંગ. ભણવું એટલે માત્ર પરીક્ષા નથી પણ ભણવું એટલે જીવન ઘડતર અને એક સારા માણસ બનવાની કેળવણી છે. બાળકના ઘડતરમાં માતા-પિતા અને શિક્ષકની …
શરદ પૂર્ણિમા
શરદ પૂર્ણિમા એ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે, જે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને કોજાગરી પૂર્ણિમા અથવા ‘રાસ પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને આ દિવસે …
Seminar : Self Defence Program
‘PLANT A SMILE’ અભિયાન હેઠળ પર્યાવરણીય જાગૃતિ, કૌશલ્ય વિકાસ, આનંદ, વ્યક્તિગત વૃદ્ધિ અને આત્મ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવરાત્રીના દસ દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા. ૦૭/૧૦/૨૦૨૪ને પાંચમાં દિવસે વિદ્યાર્થીની ઓ માટે સેલ્ફ ડિફેન્સ (આત્મ સંરક્ષણ) ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દેશમાં …