જન્માષ્ટમી – ૨૦૨૪
माखन चुरा कर जिसने खाया, बंसी बजाकर जिसने नचाया, खुसी मनाओ उसके जन्मदिन की जिसने दुनिया कोप्रेम का रास्ता दिखाया। જન્માષ્ટમી એટલે કે શ્રીકૃષ્ણનો જન્મ દિવસ. શ્રાવણવદ આઠમના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો આ તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. ભાગવત પુરાણ પ્રમાણે શ્રી કૃષ્ણએ વિષ્ણુના આઠમા અવતાર છે .તેઓ વસુદેવ …