Primary

વિદ્યાર્થીના વિકાસની કડી: શિક્ષક અને વાલીનો સાથ

               શિક્ષણ એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો પાવન સંબંધ છે, જે વિશ્વને પ્રકાશિત કરે છે. સાચું શિક્ષણ એ છે જે જીવન જીવવાની રીત શીખવે — એટલાં માટે “શિક્ષક અને વિદ્યાર્થીને જોડતી કડી એટલે શિક્ષણ.”          આજના યુગમાં શિક્ષણ માત્ર પાઠ્ય જ્ઞાન સુધી સીમિત નથી. તે વ્યાવહારિકતા, નૈતિક મૂલ્યો અને […]

વિદ્યાર્થીના વિકાસની કડી: શિક્ષક અને વાલીનો સાથ Read More »

પર્યાવરણનું સંરક્ષણ આપણો સંકલ્પ

“या सृष्टिः स्रष्टुराद्या वहति विधिहुतं या हविर्या च होत्री ये द्वे कालं विधत्तः श्रुतिविषयगुणाः या स्थिता व्याप्य विश्वम् l”   માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી

પર્યાવરણનું સંરક્ષણ આપણો સંકલ્પ Read More »

વિદ્યા યાત્રાનો પ્રથમ દિવસ

વિદ્યાયાત્રાનો પ્રથમ દિવસ  “  નવું વર્ષ, નવી આશા સાથે આવ્યા, વિદ્યાના મંડપે ફરી મળ્યા , મિત્રો સાથે હાસ્યની કળી ખીલી, શાળામાં જીંદગીની સાચી દિશા મળી.” શાળાએે જ્ઞાન અને વિકાસનું મંદિર છે. વિદ્યાર્થી નવા વિષયો અને કૌશલ્યો શીખે છે. અહીં શિક્ષકનાં માર્ગદર્શન અને પ્રેરણાથી વિદ્યાર્થી નિયમિતતા , શિસ્ત અને જવાબદારી શીખી સમાજનો જવાબદાર નાગરિક બનવા માટે

વિદ્યા યાત્રાનો પ્રથમ દિવસ Read More »

અનુભવી શિક્ષકથી નવી પેઢી

             30/5/25 ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન ” 21 મી સદીનો શિક્ષક કેવો હોવો જોઈએ ?” આ વિષય પર માહિતી પૂરી પાડવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું .            આ ઉક્તિને ધ્યાનમાં લઇ અને અભ્યાસમાં પણ પરિવર્તન જરૂરી છે. હોય છે. સાથે જોડીને ભણાવવામાં આવે તો તેની અસર વધારે જોવા મળે છે. તે બાબત

અનુભવી શિક્ષકથી નવી પેઢી Read More »

વાર્ષિક પરીક્ષા: સફળતા તરફનો માર્ગ

વાર્ષિક પરીક્ષા પરીક્ષાઓ અને મુશ્કેલીઓ જીવનનો છે એક ભાગ, પરંતુ તેઓને જે કરે પાર તે બને  મજબૂત અને સમજદાર , એ જ સાચા વિદ્યાર્થી ના છે ગુણ….   પરીક્ષા એટલે કોઈપણ કઠિન કાર્યની સામે ઝઝુમવું, સફળતાના શિખરોને આંબવા જે પ્રયત્નો કરીએ તે પરીક્ષામાં હારજીત નું મહત્વ એટલે સફળતા નો આંક.  “એક શિક્ષક માત્ર બાળકને ભણાવતો

વાર્ષિક પરીક્ષા: સફળતા તરફનો માર્ગ Read More »