સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધા
ભારતનું સ્વતંત્રતા આંદોલન, વીર શહીદોના બલિદાન અને અખંડ રાષ્ટ્રપ્રેમની ભાવના – આ બધું જ આપણને દેશ માટે ગૌરવ અને સમર્પણની લાગણી અપાવે છે. આવી જ ભાવના વિદ્યાર્થીઓમાં જગાડવા માટે દર વર્ષે શાળાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. ઉત્સાહ, ઉમંગ અને દેશપ્રેમની ભાવનાઓથી છલકાતી ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં આજે ઉજવણીનું કરવામાં આવી. સ્વતંત્રતા દિવસ […]





