સાદી ભાષામાં સ્ટાર્ટઅપ એટલે એક નવું સાહસ
દરેક માણસ અર્થોપાર્જન બે રીતે કરે. એક તો ખાનગી કે જાહેર સંસ્થા માં નોકરી કરે અથવા પોતાનો વ્યવસાય કરે.પોતાના વ્યવસાય માં કડિયાકામ, લુહાર,સુથાર,મિકેનિકલ, રિક્ષા,ટેક્સી વગેરે દ્વારા કમાય છે. કેટલાક પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ સ્થાપે છે. એમાં નવીન સામગ્રીઓનું ઉત્પાદન કરે છે. “સ્ટાર્ટ અપ એ કંઈક નવીન કરે છે અને તે સેવા અથવા ઉત્પાદન …