ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર
અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છેજે તરફ નીકળી જશુ ત્યાં જ રસ્તો બનાવી લઈશુ. આ જ પંક્તિ ડો. આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે. તે અનન્ય કોટિના નેતા હતા, જેમણે પોતાનું આખુ જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધુ. ખાસ કરીને ભારતના 80 ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેમને અભિશાપથી […]
ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર Read More »





