દિવડા ડેકોરેશન અને તોરણ મેકિંગ સ્પર્ધા ૨૦૨૩
શિક્ષણ એટલે બાળકોનો સર્વાંગી વિકાસ. વિધાર્થીઓ ભણતા ગણતા સાથે સાથે વિવિધ પ્રકારની કેળવણીની પ્રવૃતિઓમાં ભાગ લઈ પોતાની વ્યક્તિગત કળાને રજુ કરવા પ્રોત્સાહિત થાય તે માટે ગજેરા વિદ્યાભવન સતત પ્રયત્નશીલ રહે છે. આવી જ પ્રવુતિઓ બાળકોને પોતાના જીવનમાં સર્જનાત્મકતા અને કલાત્મકતા કેળવવામાં મદદરૂપ થાય છે. આપણા દેશમાં ઉજવાતા વિવિધતાસભર તહેવારો આપણા જીવનમાં આનંદ, …