Sec & Higher Sec Section

વાલી મીટીંગ : ફેબ્રુઆરી ૨૦૨૫

       વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં શાળાનો  મહત્વનો ભાગ હોય છે. વિદ્યાર્થી શાળામાં નવા – નવા પાઠ શીખે છે તેમજ વિવિધ પ્રકારની ઈત્તર પ્રવુંતિઓમાં ભાગ લઇ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે છે અને આ કાર્યમાં શાળા તેમજ શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ અને ઉપાચાર્યશ્રીઓ તેમજ અન્ય કર્મચારીઓનો પણ સાથ સહકાર હોય છે આવી રીતે અનેક પ્રવૃત્તિઓ દ્વારા […]

વાલી મીટીંગ : ફેબ્રુઆરી ૨૦૨૫ Read More »

યુનિયન બજેટ 2025-26: વિદ્યાર્થીઓ માટે એક વૈશ્વિક દ્રષ્ટિકોણ

       યુનિયન બજેટ એ માત્ર સત્તાવાર દસ્તાવેજ ન હોય, પરંતુ તે આપણા દેશના મંત્રીઓ, નીતિનિર્માતાઓ અને જનતા વચ્ચે સાંજમેળ સેતુ તરીકે કાર્ય કરે છે. 2025-26ના બજેટ પર થતી ચર્ચાઓ અને વિવાદોથી માત્ર સરકારના નીતિગત નિર્ણયોને જ નહીં, પરંતુ અમે સાથે મળીને એક દ્રષ્ટિ બનાવી શકાય છે, જે દેશના વિવિધ વર્ગોના લાભ માટે કામ

યુનિયન બજેટ 2025-26: વિદ્યાર્થીઓ માટે એક વૈશ્વિક દ્રષ્ટિકોણ Read More »

વિશ્વ કેન્સર દિવસ

       દર વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવી, રોગની અસરો અને રોકવાના ઉપાયો વિશે લોકોને જાણકારી આપવી, તથા રોગથી પીડિત લોકોને સહારો અને આશા આપવી છે. ગુજરાત અને ભારતમાં કેન્સરના દરમાં વધારો થઈ રહ્યો છે, જેમાં સ્તન કેન્સર, મુખનળીનો કેન્સર, ગર્ભાશયનો કેન્સર, અને

વિશ્વ કેન્સર દિવસ Read More »

વાર્ષિક રમતોત્સવ ૨૦૨૪-૨૫

       ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં વાર્ષિક રમતોત્સવ ૨૦૨૪-૨૫ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા સાહેબના માર્ગદર્શનમાં અને વિરલભાઈ પટેલ (D.S.O.,સુરત), અર્પિતભાઈ દુધવાલા (નાયબ આરોગ્ય અધિકારી, નવો પૂર્વ ઝોન સરથાણા, સુરત), ASI કૃપા મેડમ (ઉત્રાણ પોલીસ સ્ટેશન, સુરત) તેમજ હેડ કોન્સ્ટેબલ નિપા મેડમ (ઉત્રાણ પોલીસ સ્ટેશન, સુરત)ના મુખ્ય અતિથી

વાર્ષિક રમતોત્સવ ૨૦૨૪-૨૫ Read More »

વસંત પંચમી : જ્ઞાન અને વસંતઋતુનું પર્વ

       વસંત પંચમી જે બસંત પંચમી તરીકે પણ ઓળખાય છે, તે હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસથી વસંતોત્સવનો પ્રારંભ થાય છે. સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યાર પછીના 40 દિવસ વસંત ઋતુના કહેવાયા છે. વસંતમાં નવી કૂંપળો ફૂટે છે અને ફૂલ ખીલે છે.

વસંત પંચમી : જ્ઞાન અને વસંતઋતુનું પર્વ Read More »