Sports Day 2023
ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે મેજર ધ્યાનચંદના જન્મ દિનને સ્પોર્ટસ ડે તરીકે ઉજવાય છે આ દિવસ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ના વર્ષોમાં ભારત માટે ઓલમ્પિક્સમાં સુવર્ણપદક જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમણે ૧૯૨૬ થી ૧૯૪૯ સુધીની તેમની રમત કારકિર્દી દરમિયાન (તેમની આત્મકથા અનુસાર) ૫૭૦ ગોલ કર્યા …