વાલી મિટિંગ : ઓગષ્ટ ૨૦૨૩
તા. 26/08/2023 ને શનિવારે શાળામાં સત્ર-1 દરમ્યાન થયેલી UNIT-1 પરીક્ષા બાદ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય 12:00 થી 3:00 નો રાખવામાં આવ્યો હતો. વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે પરીક્ષાના પરિણામલક્ષી શૈક્ષણિક અને વિષય પરામર્શ […]
વાલી મિટિંગ : ઓગષ્ટ ૨૦૨૩ Read More »





