Gajera Vidyabhavan Utran - Gujarati

શાળા સંસદનું આયોજન

તા. 11/09/2026ના રોજ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળામાં શાળા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં લોકશાહી ભાવના, નેતૃત્વ, વક્તૃત્વકૌશલ્ય અને તર્કશક્તિનો વિકાસ થાય તે કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓએ સંસદ માટે જાતે જ સંપૂર્ણ તૈયારી કરી હતી. તેમણે વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પસંદ કર્યા, જરૂરી માહિતી

શાળા સંસદનું આયોજન Read More »

શિક્ષક દિનની ઉજવણી

તા. 03/09/2026ના રોજ શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતાં પુષ્પો અને શુભેચ્છા કાર્ડ અર્પણ કરીને શિક્ષકોનું સન્માન કર્યું હતું.      આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવીને વર્ગખંડમાં શિક્ષણ કાર્ય પણ

શિક્ષક દિનની ઉજવણી Read More »

રક્ષાબંધન પર્વની ઉજવણી

રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી નિમિત્તે શાળામાં વિવિધ સર્જનાત્મક અને મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ અને માનવતાના મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી રાખી મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રંગબેરંગી, આકર્ષક રાખીઓ તૈયાર કરી હતી. વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને કલાત્મક કૌશલ્યનો સુંદર

રક્ષાબંધન પર્વની ઉજવણી Read More »

સંસ્કૃત દિવસ ઉજવણી નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા

શાળામાં સંસ્કૃત દિવસની ઉજવણી નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં જ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં વિદ્યાર્થીઓને સમયનું મહત્વ, માતા-પિતાનું મહત્વ, સંસ્કૃત ભાષાનું મહત્વ અને નારી શક્તિ જેવા વિવિધ વિષયો આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આ વિષયો પર સુંદર અને પ્રભાવશાળી વક્તવ્યો રજૂ

સંસ્કૃત દિવસ ઉજવણી નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા Read More »

SAKSHAM 1.0 – બાળકોને જીવન માટે સક્ષમ બનાવીએ

તા. 16/08/2026થી ધોરણ ૧૦ માધ્યમિક વિભાગના વાલીઓ માટે “SAKSHAM 1.0 – બાળકોને જીવન માટે સક્ષમ બનાવીએ” વિષય પર Parent Connect Meeting ની શરૂઆત કરવામાં આવી.તેમાં વિદ્યાર્થીઓમાં શિસ્ત, જવાબદારી, સંવાદ, નિર્ણયક્ષમતા અને જીવનકૌશલ્ય વિકસાવવામાં શાળા અને વાલીઓની સંયુક્ત ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી. મિટિંગની વિશેષતા એ રહી કે ચર્ચા માત્ર એકતરફી ન રાખતાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને

SAKSHAM 1.0 – બાળકોને જીવન માટે સક્ષમ બનાવીએ Read More »