રાષ્ટ્રીય ગણિત દિવસ – ૨૦૨૪
· ગણિત દિવસ: મહત્વ અને ઉજવણી ગણિત એ વિજ્ઞાનની એવી શાખા છે, જે સચોટતા, લોજિક અને ક્રમના આધારે આપણે જીવનમાં વિવિધ સમજૂતી અને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે. ગણિત દિવસ વર્ષમાં એક વખત ગણિતના મહત્વને ઉજવવા માટે નિશ્ચિત કરાય છે. · ગણિત દિવસની શરૂઆત ભારત સરકારે શ્રીનિવાસ રામાનુજનના યોગદાનને માન આપી તેમના જન્મદિવસ 22 …