Gajera Vidyabhavan Utran - Gujarati

વાલીમીટિંગ (September’26)

તા. 12/09/2026ના રોજ શાળામાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે વાલી-શિક્ષક મીટિંગ (PTM)નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, નિયમિત હાજરી, વર્તન, અભ્યાસ પ્રત્યેનો અભિગમ અને સર્વાંગી વિકાસ અંગે વાલીઓને માહિતગાર કરવાનો તેમજ વાલી અને શિક્ષકો વચ્ચે અસરકારક સંવાદ સ્થાપિત કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. મીટિંગ દરમિયાન વિષય શિક્ષકોએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામ, વર્ગખંડમાં

વાલીમીટિંગ (September’26) Read More »

હિન્દી દિવસની ઉજવણી અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા

તા. 11/06/2026ના રોજ હિન્દી દિવસની ઉજવણી નિમિત્તે શાળામાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં હિન્દી ભાષા પ્રત્યે પ્રેમ, રસ અને ગૌરવની ભાવના વિકસે તેમજ તેમનામાં વક્તૃત્વકૌશલ્ય, અભિવ્યક્તિ ક્ષમતા અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તે સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો. સ્પર્ધા માટે વિદ્યાર્થીઓએ વિવિધ સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય વિષયો પર

હિન્દી દિવસની ઉજવણી અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા Read More »

શાળા સંસદનું આયોજન

તા. 11/09/2026ના રોજ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળામાં શાળા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં લોકશાહી ભાવના, નેતૃત્વ, વક્તૃત્વકૌશલ્ય અને તર્કશક્તિનો વિકાસ થાય તે કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓએ સંસદ માટે જાતે જ સંપૂર્ણ તૈયારી કરી હતી. તેમણે વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પસંદ કર્યા, જરૂરી માહિતી

શાળા સંસદનું આયોજન Read More »

શિક્ષક દિનની ઉજવણી

તા. 03/09/2026ના રોજ શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતાં પુષ્પો અને શુભેચ્છા કાર્ડ અર્પણ કરીને શિક્ષકોનું સન્માન કર્યું હતું.      આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવીને વર્ગખંડમાં શિક્ષણ કાર્ય પણ

શિક્ષક દિનની ઉજવણી Read More »