Gajera Vidyabhavan Utran - Gujarati

વાલી મીટિંગ – જાન્યુઆરી ૨૦૨૬

       ગજેરા વિદ્યાભવનમાં તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ વાલી મીટિંગનું  આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક અને વાલીઓ વચ્ચે સંવાદ સેતુ બાંધવાનો આ ઉત્તમ પ્રસંગ રહ્યો. મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓને યુનિટ ૧ પરીક્ષાનું પરિણામ આપવામાં આવ્યું હતું અને પેપર બતાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાની સફળતાથી ઝળહળી ઉઠ્યા હતા. તેમજ પોતાનામાં રહેલી કચાસો જાણી શક્યા હતા. જેથી આવનારી […]

વાલી મીટિંગ – જાન્યુઆરી ૨૦૨૬ Read More »

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી હેઠળ વકતૃત્વ સ્પર્ધા

     વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં વિવિધ સહપાઠ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ તરીકે રાષ્ટ્રીય યુવા દિવસના અવસર પર 9 જાન્યુઆરી 2026ના રોજ શાળામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.      આ સ્પર્ધામાં વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ મંચ પર આત્મવિશ્વાસ સાથે પોતાની રજૂઆત કરી અને

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી હેઠળ વકતૃત્વ સ્પર્ધા Read More »

૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય, ગૌરવસભર અને શિસ્તબદ્ધ ઉજવણી

     જાન્યુઆરી, 2026ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે રાષ્ટ્રીય ગૌરવ, દેશપ્રેમ અને ઉત્સાહભર્યા માહોલમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી.      આ ગૌરવશાળી દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશની આઝાદી માટે પોતાના જીવનને દેશને નામ કરનાર અને દેશ માટે બલિદાન આપનાર આપણા દેશના વીર સપૂતોને કેન્દ્રમાં રાખીને અનેક સાંસ્કૃતિક કૃતિઓની જેમકે ડાન્સ, ગીત-સંગીત, યોગા, જીમ્નાસ્ટીક,

૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય, ગૌરવસભર અને શિસ્તબદ્ધ ઉજવણી Read More »

વસંતપંચમી મહોત્સવ

“યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ”   કુદરતે ભારત દેશને વિવિધ ઋતુઓની ભેટ આપી છે . આ ઋતુઓમાં વૈભવશાળી ઋતુ છે વસંતઋતુ .વસંત પંચમી એટલે જ વસંતોત્સવનો પ્રથમ દિવસ આજના દિવસથી શરૂ કરીને એક મહિના સુધી ચાલતો પ્રકૃતિનો ઉત્સવ એટલે વસંત ઉત્સવ .              ઋતુઓની રાણી વસંતના

વસંતપંચમી મહોત્સવ Read More »

વિશ્વ યુવા દિવસ

” મનથી રહે  જે બલવાન, છેલ્લો શ્વાસ કહે યુવાન. “        કોઈપણ દેશ કે સમાજની સૌથી મોટી સંપત્તિ છે માનવ સંસાધન. તેમાં પણ ખાસ કરીને દેશના વિકાસના પાયામાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. જે દેશમાં યુવાનો હોય તેનો વિકાસ દર ઝડપી હોય છે. દેશનું યુવા ધન તેના વિકાસને આકાશથી ઉંચી ઇમારતો સુધી જીવંત રાખે છે.

વિશ્વ યુવા દિવસ Read More »