POSTURAL AWARENESS WORKSHOP
તારીખ 9 ડિસેમ્બર 2023 ના રોજ શ્રીમતી એસ .એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે શાળાના શિક્ષકો માટે SUKAAYA PHYSIO CARE તરફથી ડૉ.અમીષાબેન લીંબાણી દ્વારા POSTURAL AWARENESS WORKSHOP રાખવામાં આવ્યો હતો જેમાં તેઓ દ્વારા શિક્ષકમિત્રોને પોતાના દિનભરના કાર્ય દરમિયાન જેટલો પણ સમય મળે એ સમયમાં કેવી રીતે બેસવું- ઊભા રહેવું […]
POSTURAL AWARENESS WORKSHOP Read More »





