Maker’s Day 2023 : Harmony Fusion
શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ” એ ગજેરા ટ્રસ્ટનો સદાય અભિગમ રહ્યો છે. શાળામાં વિવિધ વિષયોનું જ્ઞાન તો યોગ્ય અને વિશિષ્ટ રીતે પીરસવામાં આવે જ છે પણ સાથે-સાથે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા માટેનું સરસ એવું પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવે છે અને એ પ્લેટફોર્મ એટલે “Maker’s day” 2023 માં Makers day” ની થીમ […]
Maker’s Day 2023 : Harmony Fusion Read More »





