બાળદિવસ નિમિત્તે શાળામાં એક મિનિટની રમતો દ્વારા આનંદમય ઉજવણી
14 નવેમ્બરના રોજ આપણા શાળા ખાતે બાળદિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર અને આનંદપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. બાળકોના સર્વાંગી વિકાસ, ઉત્સાહ અને આનંદને ધ્યાનમાં રાખીને આ દિવસે વિદ્યાર્થીઓ માટે એક મિનિટની રમતોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણવાર દરેક વર્ગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉજવણીને જીવંત બનાવી હતી. વિદ્યાર્થીઓ માટે […]
બાળદિવસ નિમિત્તે શાળામાં એક મિનિટની રમતો દ્વારા આનંદમય ઉજવણી Read More »





