Gajera Vidyabhavan Utran - Gujarati

હિન્દ છોડો ચળવળ દિવસ નિમિત્તે વિદ્યાર્થી સંચાલિત ડિબેટ

     હિન્દ છોડો ચળવળ દિવસની ઉજવણીના અનુસંધાને શાળામાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા “Youth Can Create a Revolution Even Today” વિષય પર વિચારપ્રેરક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર વિશેષતા એ હતી કે સમગ્ર ડિબેટનું આયોજન, સંચાલન અને રજૂઆત વિદ્યાર્થીઓએ કોઈપણ શિક્ષકની મદદ વિના સ્વયં કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાની રીતે વિષયને

હિન્દ છોડો ચળવળ દિવસ નિમિત્તે વિદ્યાર્થી સંચાલિત ડિબેટ Read More »

ગુરુપૂર્ણિમા ઉજવણી

              गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः॥ અર્થ: ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન છે. ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ સ્વરૂપ છે. આવા શ્રી ગુરુને નમન.       ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે ભાવભીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા

ગુરુપૂર્ણિમા ઉજવણી Read More »

રાજકારણ વિષય પર ધોરણ–9 અને 10ના વિદ્યાર્થીઓનું સ્વયં આયોજિત ગ્રુપ ડિસ્કશન

“વિદ્યાર્થી જ્યારે પોતાના પ્રયત્નોથી જ્ઞાન મેળવે છે, ત્યારે શિક્ષણ સાચા અર્થમાં જીવન સાથે જોડાય છે.” વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, આત્મવિશ્વાસ, નેતૃત્વ, સંવાદ કૌશલ્ય અને લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ વિકસે તે હેતુથી અમારી શાળામાં ધોરણ–9 અને 10ના વિદ્યાર્થીઓ માટે “રાજકારણ (Politics)” વિષય પર ગ્રુપ ડિસ્કશનનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની સૌથી વિશિષ્ટ બાબત એ હતી કે

રાજકારણ વિષય પર ધોરણ–9 અને 10ના વિદ્યાર્થીઓનું સ્વયં આયોજિત ગ્રુપ ડિસ્કશન Read More »

પૂજ્ય હરિબાપાની પુણ્યતિથિ અને સ્થાપના દિવસ નિમિત્તે ભક્તિમય ભજન કાર્યક્રમનું આયોજન

     તા. 11 જુલાઈ, 2026 ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શાળાના સ્થાપના દિવસ (Founder’s Day) તથા પૂજ્ય હરિબાપાની પુણ્યતિથિ નિમિત્તે ભક્તિ, સંસ્કાર અને કૃતજ્ઞતાભાવથી ઓતપ્રોત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં  પૂજ્ય હરિબાપાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ પૂજ્ય હરિબાપાના સેવા, સમર્પણ, માનવતા અને

પૂજ્ય હરિબાપાની પુણ્યતિથિ અને સ્થાપના દિવસ નિમિત્તે ભક્તિમય ભજન કાર્યક્રમનું આયોજન Read More »

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ

તા. 24 જૂન 2026 ના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલીઓને નવા શૈક્ષણિક સત્ર 2026-27 અંગે સંપૂર્ણ માહિતી પ્રદાન કરવાનો તથા શાળા અને વાલીઓ

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ Read More »