કારગીલ વિજય દિવસ
કારગિલ વિજય દિવસ ભારત દેશના ઇતિહાસમાં એક ગૌરવમય દિવસ તરીકે દર વર્ષે 26, જુલાઈના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસ ભારતની સેનાએ 1999માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો એના સ્મરણરૂપ છે. આ દિવસ માત્ર વિજયનો તહેવાર નથી, પણ એ દેશના સૈનિકોના બલિદાન, શૌર્ય અને દેશભક્તિના અનમોલ દર્શનનો દિવસ છે. 1999ના મે, મહિનામાં પાકિસ્તાની […]