Primary

ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્યનું એક સ્તર એટલે શિક્ષકદિન

“આપી જ્ઞાનનો ભંડાર અમને, કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને , છીએ આભારીએ ગુરુઓના અમે , જેમણે કર્યા પ્રભાવશાળી અપાર અમને”       ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના સવાહક પ્રખ્યાત શિક્ષક અને મહાન માર્ગદર્શક હતા. તેને 27 વાર […]

ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્યનું એક સ્તર એટલે શિક્ષકદિન Read More »

નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૪

આપણા દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ મનાવવાનું કારણ એ છે, કે આ દિવસે આપણા દેશના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ આવે છે. મેજર ધ્યાનચંદે રમતગમતમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આપણા દેશનું નામ ખૂબ રોશન કર્યું છે, તેથી જ તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય

નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૪ Read More »

જન્માષ્ટમી – ૨૦૨૪

माखन चुरा कर जिसने खाया, बंसी बजाकर जिसने नचाया, खुसी मनाओ उसके जन्मदिन की जिसने दुनिया कोप्रेम का रास्ता दिखाया। જન્માષ્ટમી એટલે કે શ્રીકૃષ્ણનો જન્મ દિવસ. શ્રાવણવદ આઠમના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો આ તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. ભાગવત પુરાણ પ્રમાણે શ્રી કૃષ્ણએ વિષ્ણુના આઠમા અવતાર છે .તેઓ વસુદેવ

જન્માષ્ટમી – ૨૦૨૪ Read More »

વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ – ૨૦૨૩-૨૪

ઈનામ વિતરણ એ શાળા ના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં નો એક ભાગ ગણાય છે . આ કાર્યક્રમ ને સંસ્થાની યાદગાર ઘટના માનવામાં આવે છે . સામાન્ય રીતે ઇનામ વિતરણનો કાર્યક્રમ પરીક્ષા ના થોડા દિવસો પહેલા જ યોજવામાં આવે છે જે શૈક્ષણિક વર્ષના અંતિમ ભાગને નિર્દેશિત કરે છે.   આ કાર્યક્રમની શરૂઆત આપણી શાળાના ઉપાચાર્ય શ્રી રીટાબેન ચોવટીયા

વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ – ૨૦૨૩-૨૪ Read More »