સંવાદથી સંસ્કાર સુધીની સહયાત્રા
વિદ્યાર્થીના જીવનમાં પ્રથમ ગુરુ એટલે માતા. પ્રથમ સંરક્ષક એટલે પિતા અને પ્રથમ સંસ્કાર શાળા એટલે પરિવાર શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ માતા પિતાની સમજ સહયોગ વિશ્વાસ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષક અને વાલી બંનેના સહકારથી જ બાળકનું ભવિષ્ય બનશે . આજનો જમાનો ફક્ત હરીફાઈ નો જમાનો થઈ ગયો છે. આજે ભણતરને
સંવાદથી સંસ્કાર સુધીની સહયાત્રા Read More »





