પરીક્ષાના યોદ્ધા
તારીખ ૭/૧૨/૨૦૨૩ ને ગુરૂવારના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ તથા શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. આ સેમિનાર યોદ્ધા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આયોજિત કરવામાં આવેલ હતું જેમના મુખ્ય વક્તા શ્રી રાહુલભાઈ ભુવા …