Sec & Higher Sec Section

વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩

       વિજ્ઞાન-ગણિત મેળો શાળા દ્વારા આયોજિત એક ઇવેન્ટ છે જે વિદ્યાર્થીઓને પોતાને માટે વિજ્ઞાન અને એન્જિનિયરિંગની પ્રેક્ટિસનો અનુભવ કરવાની તક આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, નેક્સ્ટ જનરેશન સાયન્સ સ્ટાન્ડર્ડ્સ વિજ્ઞાન શિક્ષણના ત્રણ સ્તંભોમાંથી એક વિજ્ઞાન અને એન્જિનિયરિંગની પ્રેક્ટિસનો અનુભવ કરે છે. વિદ્યાર્થીઓ અમુક પ્રકારનું સંશોધન કરે છે અને પછી તેમના પ્રયોગને પોસ્ટર સેશન અથવા …

વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩ Read More »

વાત્સલ્યધામની મુલાકાત

       આજના સમયમાં વિદ્યાર્થીઓમાં કેળવણીના પાયા સમાન કેટલાક ગુણો જેવા કે વિવેક, સાહસ, લાગણીશીલતા, કરુણા, સેવા કરવી વગેરે કેળવાય તો સંવેદના દાખવવાનું શીખે તે માટે ગજેરા વિદ્યાભવન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરતી હોય છે.        આવા હેતુસર તારીખ ૧૪/૧૦/૨૦૨૩ ને શનિવારના દિવસે ધોરણ ૮ ના બાળકોને વાત્સલ્યધામની મુલાકાતે લઈ જવામાં આવ્યા …

વાત્સલ્યધામની મુલાકાત Read More »

વિશ્વ વિદ્યાર્થી દિવસ

“શિક્ષણનો હેતુ કૌશલ્ય અને નિપુણતા સાથે સારો માનવી બનાવવાનો છે. શિક્ષકો દ્વારા પ્રબુદ્ધ માનવીનું નિર્માણ થઈ શકે છે.” – ડો .એ.પી.જે અબ્દુલ કલામ        ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત એરોસ્પેસ વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે અબ્દુલ કલામના જન્મદિવસની ઉજવણી કરવા દર વર્ષે 15મી ઑક્ટોબરના રોજ રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે છે. 15મી ઓક્ટોબર 2010 થી …

વિશ્વ વિદ્યાર્થી દિવસ Read More »

Makers Day 2023-24

       તારીખ 12/10/’23 ના રોજ  શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ‘મેકર્સ ડે’  ના અનુંસંધાને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.        કાર્યક્રમની શરૂઆતમાં ઓપનિંગ સેરેમની રાખવામાં આવી હતી જ્યાં મહેમાન સ્ત્રીઓના સ્વાગત સાથે ડાન્સ મ્યુઝિક વગેરે કલ્ચરલ કલા પ્રવૃત્તિઓ જે વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરી હતી તેનું નિદર્શન કરી મેકર્સ …

Makers Day 2023-24 Read More »

World Mental Health Day 2023

                                                       થીમ : માનસિક સ્વાસ્થ્ય એ સાર્વત્રિક અધિકાર છે        દર વર્ષે સમગ્ર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ, 10 ઓક્ટોબર 2023 ના રોજ ઉજવવામાં આવે છે જેનો હેતુ …

World Mental Health Day 2023 Read More »