યુવા દિનની અનોખી ઉજવણી આંતરશાળા સ્પર્ધા દ્વારા…
બાળકોના સમગ્રલક્ષી વિકાસનું કાર્ય કરતી શાળા એટલે ગજેરા વિદ્યાભવન.. જે વિવિધ દિન વિશેષની ઊજવણી કરી બાળકોમાં સાંસ્કૃતિક વિકાસ કરે છે. આવા ઉદ્દેશ્યથી જ તારીખ 12/01/2025 ના રોજ આંતરશાળા વકૃત્વ, વેશભૂષા, ટેલેન્ટ શો વગેરે જેવી સ્પર્ધાનું આયોજન કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નવયુગ કોલેજના […]
યુવા દિનની અનોખી ઉજવણી આંતરશાળા સ્પર્ધા દ્વારા… Read More »





