Sec & Higher Sec Section

Role Model Day 2023

તા. ૧૩/૧૨/૨૦૨૩, બુધવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમની કાલી ઘેલી ભાષામાં પોતાના વિષયોને ધ્યાનમાં વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ પોતાના જીવનના આદર્શૉ વિશે જણાવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ,મહાત્મા ગાંધી જેવા લોકો વ્યવહારિક જીવન અને તેમની રહેણીકરણી વિશે વાત કરવામાં આવી હતી. તેમજ દેશદાઝને લગતી વાતો કરવામાં આવી હતી.તેમજ પોતે પોતાના …

Role Model Day 2023 Read More »

માનવ અધિકાર દિન

     વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી વર્ષ 2023 માટેની થીમ છે: “ભવિષ્યમાં માનવ અધિકારોની સંસ્કૃતિને એકીકૃત અને ટકાવી રાખવી”. સૌ પ્રથમ વાર વર્ષ 1948 માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી હતી તેની યાદમાં આંતરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઊજવણી કરવામાં આવે છે.        માનવ અધિકાર દિવસની ઔપચારિક શરૂઆત 1950 …

માનવ અધિકાર દિન Read More »

POSTURAL AWARENESS WORKSHOP

       તારીખ 9 ડિસેમ્બર 2023 ના રોજ શ્રીમતી એસ .એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,  ઉત્રાણ ખાતે શાળાના શિક્ષકો માટે SUKAAYA PHYSIO CARE તરફથી ડૉ.અમીષાબેન લીંબાણી દ્વારા POSTURAL  AWARENESS WORKSHOP રાખવામાં આવ્યો હતો જેમાં તેઓ દ્વારા શિક્ષકમિત્રોને પોતાના દિનભરના કાર્ય દરમિયાન જેટલો પણ સમય મળે એ સમયમાં કેવી રીતે બેસવું- ઊભા રહેવું …

POSTURAL AWARENESS WORKSHOP Read More »

પરીક્ષાના યોદ્ધા

       તારીખ ૭/૧૨/૨૦૨૩ ને ગુરૂવારના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ તથા શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. આ સેમિનાર યોદ્ધા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આયોજિત કરવામાં આવેલ હતું જેમના મુખ્ય વક્તા શ્રી રાહુલભાઈ ભુવા …

પરીક્ષાના યોદ્ધા Read More »

Educators Development Programme : TEACHERS THE PILLER OF FUTURE

       શિક્ષક રાષ્ટ્ર નિર્માતા છે. વર્તમાન સમયની સાથે સાથે આવનારા સમયમાં ભારત દેશ અને દુનિયામાં થતી નવી નવી શોધખોળ કરનાર અને પરિવર્તન લાવનાર કોઈપણ વ્યકિતની સફળતા પાછળ એક શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. સફળતાનો જશ મળે કે ન મળે પણ શિક્ષક જાગૃત રહીને સમાજને શિક્ષિત કરવાનું કાર્ય કરે છે. શિક્ષકનું કામ માત્ર ભણાવવાનું …

Educators Development Programme : TEACHERS THE PILLER OF FUTURE Read More »