શિક્ષક તાલીમ કાર્યક્રમ
તારીખ ૩૦/૦૫/૨૦૨૪, ગુરુવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે શિક્ષક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સના બધા શિક્ષકો એ હાજરી આપી હતી. તદુપરાંત બધા જ વિભાગના આચાર્યશ્રીઓ તેમજ ઉપાચાર્યશ્રીઓ એ પણ હાજરી નોંધાવી હતી. શાળાના ડાયરેક્ટર શ્રી જયેશભાઈ પટેલે હાજરી આપીને કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો. […]
શિક્ષક તાલીમ કાર્યક્રમ Read More »





