August 2026

રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહભેર ઉજવણી

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.     ભારતના મહાન હોકી ખેલાડી અને ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી નિમિત્તે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસ દેશના મહાન રમતવીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ,

રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહભેર ઉજવણી Read More »

રક્ષાબંધન – પ્રેમ, લાગણી અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર

        ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્ત્વ છે. દરેક તહેવાર આપણને કોઈને કોઈ સુંદર સંદેશ અને જીવનમૂલ્ય શીખવે છે. આવો જ એક પવિત્ર અને લાગણીસભર તહેવાર એટલે રક્ષાબંધન. ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને પરસ્પર રક્ષણની ભાવનાને ઉજાગર કરતો આ તહેવાર અમારી શાળામાં પણ હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. રક્ષાબંધન નિમિત્તે અમારી શાળા

રક્ષાબંધન – પ્રેમ, લાગણી અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર Read More »

શિક્ષણ, શિસ્ત અને કસોટીના પરિણામો અંગે વાલી-શિક્ષક સંવાદ

શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માત્ર વર્ગખંડમાં શિક્ષણ આપવું પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ, શિસ્ત, વર્તન, નિયમિતતા અને અભ્યાસની ટેવ અંગે શાળા અને વાલી વચ્ચે સતત સંવાદ હોવો પણ એટલો જ જરૂરી છે. આ હેતુને ધ્યાનમાં રાખીને શાળામાં વિદ્યાર્થીઓના શિક્ષણ, શિસ્ત તથા લેવાયેલી સાપ્તાહિક કસોટી અને યુનિટ ટેસ્ટના પેપરના સંદર્ભે *વાલી-શિક્ષક સંવાદ*નું આયોજન કરવામાં

શિક્ષણ, શિસ્ત અને કસોટીના પરિણામો અંગે વાલી-શિક્ષક સંવાદ Read More »

દેશભક્તિ નૃત્ય સ્પર્ધા

શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓ માટે સુંદર અને ઉત્સાહસભર દેશભક્તિ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસના પાવન અવસરને યાદગાર બનાવવા માટે યોજાયેલી આ સ્પર્ધામાં નાનાં ભૂલકાંઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની લાગણી

દેશભક્તિ નૃત્ય સ્પર્ધા Read More »