વાલી મિટીંગ : બાળ વિકાસ માટેનો સેતુ
આજરોજ તા. ૦૫/૦૯/૨૦૨૫, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે માસિક વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો- ૯થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ એ સાથે વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વાલી-શિક્ષક મિટીંગ : અર્ધવાર્ષિક પરીક્ષા ની મહત્વપૂર્ણ કડી શિક્ષણની પ્રક્રિયામાં વાલી-શિક્ષક PEM ખૂબ જ અગત્યની કડી છે. અર્ધવાર્ષિક પરીક્ષા શરૂ થતા પહેલા […]
વાલી મિટીંગ : બાળ વિકાસ માટેનો સેતુ Read More »





