માનવ અધિકાર દિવસ : માનવ ગૌરવ અને સમાનતાનો સંદેશ
દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માનવ ગૌરવ, સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયના મૂલ્યોને ઉજાગર કરવાનો મહત્વપૂર્ણ અવસર છે. 1948માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા માનવ અધિકારોની સર્વજનીન ઘોષણા (Universal Declaration of Human Rights) અપનાવવામાં આવી હતી અને તેની સ્મૃતિમાં આ દિવસ ઉજવાય છે. […]
માનવ અધિકાર દિવસ : માનવ ગૌરવ અને સમાનતાનો સંદેશ Read More »





