સ્વયં શિક્ષક દિન
ભારત દેશમાં ઘણા બધા વિશિષ્ટ દિવસોની ઉજવણી કરવામાં આવે છે ઘણા મહાન વ્યક્તિઓના જન્મદિવસને પણ એક વિશિષ્ટ દિવસ તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે છે. ૫ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન ૫ સપ્ટેમ્બર એટલે મહાન વ્યક્તિત્વ ધરાવતા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ તેઓ એક આદર્શ શિક્ષક હતા તેમને શિક્ષણ અને શિક્ષકો પ્રત્યે ખૂબ અહોભાવ હતો […]





