ભારતીય સેના દિવસ

     ભારતીય સેના દિવસ દર વર્ષે ૧૫ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ એ છે કે ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પા (તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ) એ ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ ભારતના છેલ્લાં બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દિવસે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી તેમજ […]

ભારતીય સેના દિવસ Read More »

વાલી મીટિંગ – જાન્યુઆરી ૨૦૨૬

       ગજેરા વિદ્યાભવનમાં તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ વાલી મીટિંગનું  આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક અને વાલીઓ વચ્ચે સંવાદ સેતુ બાંધવાનો આ ઉત્તમ પ્રસંગ રહ્યો. મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓને યુનિટ ૧ પરીક્ષાનું પરિણામ આપવામાં આવ્યું હતું અને પેપર બતાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાની સફળતાથી ઝળહળી ઉઠ્યા હતા. તેમજ પોતાનામાં રહેલી કચાસો જાણી શક્યા હતા. જેથી આવનારી

વાલી મીટિંગ – જાન્યુઆરી ૨૦૨૬ Read More »

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી હેઠળ વકતૃત્વ સ્પર્ધા

     વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં વિવિધ સહપાઠ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ તરીકે રાષ્ટ્રીય યુવા દિવસના અવસર પર 9 જાન્યુઆરી 2026ના રોજ શાળામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.      આ સ્પર્ધામાં વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ મંચ પર આત્મવિશ્વાસ સાથે પોતાની રજૂઆત કરી અને

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી હેઠળ વકતૃત્વ સ્પર્ધા Read More »

૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય, ગૌરવસભર અને શિસ્તબદ્ધ ઉજવણી

     જાન્યુઆરી, 2026ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે રાષ્ટ્રીય ગૌરવ, દેશપ્રેમ અને ઉત્સાહભર્યા માહોલમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી.      આ ગૌરવશાળી દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશની આઝાદી માટે પોતાના જીવનને દેશને નામ કરનાર અને દેશ માટે બલિદાન આપનાર આપણા દેશના વીર સપૂતોને કેન્દ્રમાં રાખીને અનેક સાંસ્કૃતિક કૃતિઓની જેમકે ડાન્સ, ગીત-સંગીત, યોગા, જીમ્નાસ્ટીક,

૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય, ગૌરવસભર અને શિસ્તબદ્ધ ઉજવણી Read More »

વસંતપંચમી મહોત્સવ

“યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ”   કુદરતે ભારત દેશને વિવિધ ઋતુઓની ભેટ આપી છે . આ ઋતુઓમાં વૈભવશાળી ઋતુ છે વસંતઋતુ .વસંત પંચમી એટલે જ વસંતોત્સવનો પ્રથમ દિવસ આજના દિવસથી શરૂ કરીને એક મહિના સુધી ચાલતો પ્રકૃતિનો ઉત્સવ એટલે વસંત ઉત્સવ .              ઋતુઓની રાણી વસંતના

વસંતપંચમી મહોત્સવ Read More »