આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ નિમિત્તે જાગૃતિ સેમિનાર
શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે તા. 29 જૂન 2026 ના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ (International Day Against Drug Abuse and Illicit Trafficking) નિમિત્તે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ઉત્રાણ પોલીસના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો. સેમિનાર દરમિયાન પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ નિમિત્તે જાગૃતિ સેમિનાર Read More »





