નેવી દિવસ – ભારતીય નૌસેનાનું શૌર્ય અને ગૌરવ
દર વર્ષે ૪ ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં ભારતીય નૌકાદળ દિવસ (Indian Navy Day) ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય નૌકાદળની બહાદુરી, શિસ્ત અને દેશસેવા માટે સમર્પિત યોગદાનને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. આ અવસર પર અમારી શાળામાં વિદ્યાર્થીઓને નૌકાદળ વિશે માહિતગાર કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ […]
નેવી દિવસ – ભારતીય નૌસેનાનું શૌર્ય અને ગૌરવ Read More »





