Navratri Mela 2023
Navratri Mela બાળકોને અભિવ્યક્ત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. બાળકોમાં આત્મશ્રધ્ધા અને આત્મવિશ્વાસ પ્રેરવાથી કાર્યશીલતા સંતોષાય છે. સામૂહિક ભાવના વિકસે છે. વિચાર શકિત વિકસે છે. તેમનામાં મૂલ્યોનું ધડતર થાય છે અને અત્મવિશ્વાસ વધે છે. પરિણામે નાંમાકન, સ્થાયીકરણ અને ગુણવત્તા સુધારણા શક્ય બને છે. ભાગ લેનાર બાળકો […]
Navratri Mela 2023 Read More »





