ટેલેન્ટ શો અને પોટરી સેશન
તા. ૯/૧૦/૨૦૨૪ ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ માં સુનિતા મેકર્સસ્પેસ અંતર્ગત ‘ટેલેન્ટ શો’ અને ‘પોટરી સેશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાના અલગ અલગ કૌશલ્ય, કૃતિઓ, આવડતો અને કલાનું પ્રદર્શન કર્યું હતું. ટેલેન્ટ શોઝ તેવા પ્લેટફોર્મ્સ છે જે વ્યક્તિઓના અનોખા ટેલેન્ટને પ્રદર્શિત કરવા માટે ઉત્સાહભર્યા અને
ટેલેન્ટ શો અને પોટરી સેશન Read More »





