November 2026

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું :-વાલી-શિક્ષક સંવાદ

  શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામ અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વાલીઓ માટે એક વિશેષ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અંગે વાલીઓને માહિતગાર કરવાનો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા તથા વાલીઓ વચ્ચે વધુ સારો સંવાદ સ્થાપિત કરવાનો હતો.   આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના પરિણામ અંગે વિસ્તૃત

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું :-વાલી-શિક્ષક સંવાદ Read More »

વાલી મિટિંગ અંતર્ગત SA-2 પરીક્ષાના પરિણામ વિતરણ

     વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા અને તેમના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે અમારી શાળા શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ, સુરત ખાતે તા. ૦૩/૧૧/૨૦૨૬ના રોજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ અંતર્ગત વિદ્યાર્થીઓની SA-2 (Summative Assessment – 2) પરીક્ષાનું પરિણામ વાલીઓને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલીઓને પોતાના બાળકની

વાલી મિટિંગ અંતર્ગત SA-2 પરીક્ષાના પરિણામ વિતરણ Read More »