શિક્ષક દિનની ઉજવણી

          અમારી શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણમાં શિક્ષક દિનની ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી. શિક્ષક દિન આવે એટલે વિદ્યાર્થીઓમાં પહેલેથી જ કંઈક નવું કરવાની ઉત્સુકતા જોવા મળતી હતી. આ દિવસ અમારા માટે ખાસ હતો, કારણ કે આ દિવસે અમે અમારા શિક્ષકો પ્રત્યેનો પ્રેમ અને આદર […]

શિક્ષક દિનની ઉજવણી Read More »