શિક્ષક દિનની ઉજવણી
તા. 03/09/2026ના રોજ શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતાં પુષ્પો અને શુભેચ્છા કાર્ડ અર્પણ કરીને શિક્ષકોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવીને વર્ગખંડમાં શિક્ષણ કાર્ય પણ
શિક્ષક દિનની ઉજવણી Read More »

