Gajera Vidyabhavan Utran - Gujarati

જન્માષ્ટમી – ૨૦૨૪

माखन चुरा कर जिसने खाया, बंसी बजाकर जिसने नचाया, खुसी मनाओ उसके जन्मदिन की जिसने दुनिया कोप्रेम का रास्ता दिखाया। જન્માષ્ટમી એટલે કે શ્રીકૃષ્ણનો જન્મ દિવસ. શ્રાવણવદ આઠમના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો આ તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. ભાગવત પુરાણ પ્રમાણે શ્રી કૃષ્ણએ વિષ્ણુના આઠમા અવતાર છે .તેઓ વસુદેવ

જન્માષ્ટમી – ૨૦૨૪ Read More »

Krishna Janmotsav : A Divine celebration-2024-25

मन्दं हसन्तं प्रभया लसन्तं जनस्य चितं सततं हरन्तं | वेणुं नितान्तं मधु वाद्यन्तं बालं मुकुन्दं मनसा स्मरामि || “જેનું હાસ્ય સુક્ષ્મ છે, જે ચમકથી ઝગમગતું હોય છે, જે હંમેશા લોકોનાં મનને આકર્ષિત કરે છે અને જે મધુર વાંસળી વગાડે છે, હું ભગવાન શ્રી કૃષ્ણને નમન કરું છુ.”   ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની

Krishna Janmotsav : A Divine celebration-2024-25 Read More »

શાળાના નવા સત્રની શરૂઆત

       શાળા જીવન તેના જીવનમાં અતિ મહત્વનું એટલા માટે છે કે તેના કારણે જીવનનું ભાથુ, શિસ્ત, વ્યવસ્થા જેવા ઘણાં જીવન મૂલ્યોનું શિક્ષણ તેને મળતુ હોય છે. જ્ઞાન સત્રનાં આરંભના ત્રણ ચાર દિવસના અનુભવોથી બાળકના રૂટીંગ જીવનમાં બદલાવ જોવા મળતો હોય છે. શાળા એ એવી જગ્યા છે જ્યાં યુવાનો શિક્ષિત અને તૈયાર પુખ્ત બનવા

શાળાના નવા સત્રની શરૂઆત Read More »

માર્ગદર્શન સેમીનાર

        આજરોજ તા. ૧૨/૦૪/૨૦૨૪ ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે એક સુંદર મોટીવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં શાળાના ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અતિથિ વિશેષ તરીકે શ્રી જ્યોતીરભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કે જેઓ માલીબા યુનિવર્સિટીમાં

માર્ગદર્શન સેમીનાર Read More »

“Shining Stars: Celebrating Excellence at GVU Prep Section

“Empowering Tomorrow’s Leaders: Nurturing Excellence, Inspiring Brilliance.”ઇનામ વિતરણ એ બાળકોના સારા વર્તનને પ્રોત્સાહિત કરવાનો અને સ્પર્ધાત્મક ભાવના કેળવવાનો એક માર્ગ છે. આ જ કારણ છે કે અમે દર વર્ષે બાળકોને પ્રોત્સાહિત કરવા આવા પ્રસંગનું આયોજન કરીએ છે અને આ પ્રસંગનું આયોજન કરવાનો અમને ખૂબ જ આનંદ અને ગર્વ છે. અમે ગજેરા વિદ્યાભવન, અમારા બાળકોના સર્વાંગી

“Shining Stars: Celebrating Excellence at GVU Prep Section Read More »